'મોરારજીભાઈ દેસાઈ' ના સુવિચાર

" કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ "

મોરારજીભાઈ દેસાઈ

" સાચું બોલવાની પણ એક રીત હોય છે તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને "

મોરારજીભાઈ દેસાઈ