'ઉમાશંકર જોશી' ના સુવિચાર

" માણસ ચંદ્ર લગી પહોંચ્યો પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે "

ઉમાશંકર જોશી

" સ્ત્રીને બળથી માપી ન શકાય તેથી તેને અબળા કહે છે "

ઉમાશંકર જોશી