'ચાર્લી ચેપ્લિન' ના સુવિચાર

" તમારું દુ:ખ કોઈને ખુશી આપી શકે પણ તમારા હસવાથી કોઈને દુ:ખ ન પહોંચવું જોઈએ "

ચાર્લી ચેપ્લિન

" મારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી છે, પણ મારા હોઠને તેની ક્યારેય જાણ થઈ નથી કારણ કે તે સદા હસતા જ રહે છે "

ચાર્લી ચેપ્લિન

" હાસ્ય ખુશીમાંથી નહીં પરંતુ દુ:ખ-દર્દમાંથી આવે છે "

ચાર્લી ચેપ્લિન

" હાસ્ય વગરનું જીવન વિનાશને પાત્ર છે "

ચાર્લી ચેપ્લિન