'આચાર્ય શ્રીરામ શર્મા' ના સુવિચાર

" આ વિશ્વમાં પ્રેમ કરવા લાયક બે વસ્તુ છે – એક દુ:ખ અને બીજો શ્રમ. દુ:ખ વિના હૃદય નિર્મળ થતું નથી અને શ્રમ વિના મનુષ્યત્વનો વિકાસ થતો નથી "

આચાર્ય શ્રીરામ શર્મા