'તીરુવલ્લુર' ના સુવિચાર

" અધૂરું કામ અને હારેલો દુશ્મન, આ બન્ને બુઝાયા વગરની આગની ચિનગારીઓ જેવાં છે મોકો મળતાં જ એ આગળ વધશે અને એ બેદરકાર માણસને દબાવી દેશે "

તીરુવલ્લુર

" જીવનમાં દયાથી ભરપૂર હૃદય સૌથી મોટી દોલત છે "

તીરુવલ્લુર

" સામો ઘા કરવાથી ક્ષણિક સુખ મળતું હશે પણ સામો ઘા નહીં કરવાથી ચિરકાળનું સુખ મળે છે. માટે ડાહ્યા માણસોએ મોટા સુખ ખાતર નાનું જતું કરવું "

તીરુવલ્લુર