'ગૌતમ બુદ્ધ' ના સુવિચાર

" જગતના દરેક જીવને ખુશી વહાલી છે જે પોતાની ખુશી માટે બીજા જીવને મારે છે એ ક્યારેય ખુશ નથી રહી શકતો "

ગૌતમ બુદ્ધ

" થાકેલા માણસને કિલોમીટર જેટલો પ્રવાસ પણ લાંબો લાગે છે, તો જેણે ધર્મને જાણ્યો નથી તેને જન્મોજન્મ શૃંખલા લાંબી લાગે છે "

ગૌતમ બુદ્ધ

" નફરતને નફરતથી નથી મીટાવી શકાતી એને ફકત પ્રેમથી ખતમ કરી શકાય છે આજ શાશ્વત નિયમ છે "

ગૌતમ બુદ્ધ