'હીરાભાઈ ઠક્કર' ના સુવિચાર

" તમે એકલા પડો અને ‘એકલતા’ લાગે તો તેનું નામ આસક્તિ અને તમે એકલા પડો અને ‘એકતા’ લાગે તો તેનું નામ વિરક્તિ "

હીરાભાઈ ઠક્કર