'મોરારી બાપુ' ના સુવિચાર

" આપણું ધાર્યું થાય તો હરિ કૃપા અને જો આપણું ધાર્યું હોય એમ ન થાય તો હરિ ઇચ્છા "

મોરારી બાપુ

" આપણે કરેલી સેવાની કોઈને વારંવાર યાદ અપાવવી એ પણ સેવાનો બદલો જ છે "

મોરારી બાપુ

" નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે "

મોરારી બાપુ