'ચાર્લ્સ વર્ડઝવર્થ' ના સુવિચાર

" ‘મારા બાપા ખરું કહેતા હતાં’ એવું માણસને જ્ઞાન થાય છે ત્યાં સુધીમાં તો એનો દીકરો એવું વિચારતો થઈ ગયો હોય છે કે ‘મારા બાપા ખોટા છે’ "

ચાર્લ્સ વર્ડઝવર્થ

" ઊડવા કરતાંય આપણે જ્યારે ઝૂકી જઈએ છીએ ત્યારે આપણે વિવેકની વધુ નિકટ હોઈએ છીએ "

ચાર્લ્સ વર્ડઝવર્થ