'શ્રીમદ્ રાજચંદ્ર' ના સુવિચાર

" જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે "

શ્રીમદ્ રાજચંદ્ર

" જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી "

શ્રીમદ્ રાજચંદ્ર