'જે કૃષ્ણમૂર્તિ' ના સુવિચાર

" કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને, વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી "

જે કૃષ્ણમૂર્તિ

" તમારા મોંમા શું જાય છે તે મહત્ત્વનું નથી પણ તમારા મોમાંથી શું નીકળે છે તે મહત્ત્વનું છે "

જે કૃષ્ણમૂર્તિ

" પ્રેમ જો તમારા સમગ્ર અસ્તિત્વનો પાયો બની જાય તો પછી કોઈ દુ:ખ તમને હેરાન નહિ કરી શકે "

જે કૃષ્ણમૂર્તિ