'રમેશ પારેખ' ના સુવિચાર

" ‘લખવું’ એ શબ્દો હાથવગા હોવાને કારણે સૌથી સહેલી વાત છે ‘સર્જન’ કરવું એ સૌથી અઘરું કામ છે લખાણ અને સર્જન વચ્ચેનો ભેદ સમજવાની સજ્જતા આવી જાય તેને માટે ભવિષ્યનો માર્ગ ઠીક ઠીક સરળ થઈ જાય છે "

રમેશ પારેખ