'ફાધર વાલેસ' ના સુવિચાર

" દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે "

ફાધર વાલેસ

" માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે, અને સાચું કહી દે છે એના સંદેશ વાંચતા શીખીએ "

ફાધર વાલેસ