'રત્નસુંદર વિજયજી' ના સુવિચાર

" અસત્યના શરીર પર જ્યારે દંભના વસ્ત્રો ચડે છે ત્યારે એ અસત્યને ઓળખવામાં ભલભલા મહારથીઓ પણ થાપ ખાઈ જાય છે "

રત્નસુંદર વિજયજી

" સાચું શું છે એ જાણ્યા છતાંય, એ પ્રમાણે ન અનુસરવું એમાં કાં તો જાણકારીનો અભાવ છે કાં તો હિંમતનો અભાવ છે "

રત્નસુંદર વિજયજી