'શેક્સપિયર' ના સુવિચાર

" જે પરિશ્રમમાંથી આપણને આનંદ થાય છે, એ આપણા વ્યાધિ માટે રામબાણ દવા છે "

શેક્સપિયર

" સર્વોતમ મનુષ્યો તેમના દોષ વડે, તેમની ભૂલો વડે ઘડાય છે "

શેક્સપિયર