'ઓસ્કાર વાઈલ્ડ' ના સુવિચાર

" ગટરમાં તો આપણે સૌ કોઈ ઊભા છીએ પણ આપણામાંથી કેટલાકની નજર આકાશના તારાંઓ ભણી હોય છે "

ઓસ્કાર વાઈલ્ડ

" સાચો મિત્ર તમને સામેથી મારશે નહીં કે કાયર દુશ્મનની જેમ પીઠ પાછળ ઘા કરશે "

ઓસ્કાર વાઈલ્ડ