'શ્રીમદ્ ભગવદ્ગીતા' ના સુવિચાર

" આત્માનો નાશ નરકના ત્રણ દરવાજા છે કામ, ક્રોધ અને લોભ "

શ્રીમદ્ ભગવદ્ગીતા

" કામ, ક્રોધ અને લોભ - આ ત્રણેય આત્માનું પતન કરનાર નરકનાં દ્વાર છે "

શ્રીમદ્ ભગવદ્ગીતા

" જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું જ થઈ રહ્યું છે જે થશે તે પણ સારું જ થશે "

શ્રીમદ્ ભગવદ્ગીતા

" જો તમે તમારા મનને અંકુશમાં રાખો તો તે તમારું મિત્ર બની રહેશે, પરંતુ જો મન તમને અંકુશમાં રાખશે તો તે તમારું દુશ્મન બનશે "

શ્રીમદ્ ભગવદ્ગીતા

" પિતાએ પુત્રના જન્મથી અને પુત્રે પિતાના મૃત્યુથી પોતપોતાના મૃત્યુનું અનુમાન કરી લેવું જોઈએ "

શ્રીમદ્ ભગવદ્ગીતા

" બહારનું દેખાતું જગત મનનો વિલાસ માત્ર છે. એ એક ભ્રમ છે, કારણકે જે બધું જ દેખાય છે તે નાશ પામે છે "

શ્રીમદ્ ભગવદ્ગીતા

" મનુષ્યને કોઈ બીજું સુખ કે દુ:ખ આપતું જ નથી, આ તેના ચિત્તનો ભ્રમ માત્ર છે "

શ્રીમદ્ ભગવદ્ગીતા

" માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે "

શ્રીમદ્ ભગવદ્ગીતા

" સમાનતામાં માનતો, શાંત આત્મા, ક્રોધ રહિત સ્વભાવ અને સર્વનું હિત ઈચ્છનાર મહાન બની જાય છે "

શ્રીમદ્ ભગવદ્ગીતા

" હું પ્રથમ રહું તેનું નામ સ્પર્ધા અને મારો હરીફ પાછળ રહી જાય એનું નામ ઈર્ષા "

શ્રીમદ્ ભગવદ્ગીતા

" હે ઉદ્ધવ એના ચિત્તમાં અસંતોષ છે એ જ સૌથી મોટો ગરીબ છે, ભાતભાતની ઇચ્છાઓમાં ડૂબેલો તે અસમર્થ એટલે કે લાચાર છે "

શ્રીમદ્ ભગવદ્ગીતા