'ચર્ચિલ' ના સુવિચાર

" નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલીઓ શોધે છે, જ્યારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીમાં તકો શોધે છે "

ચર્ચિલ

" હવેની આવતી પેઢીઓ પાસે કલ્પનામાં નહીં હોય એટલી ભૌતિક સુવિધાઓ હશે, પરંતુ એની કિંમત સાટે એમણે મનની શાંતિ ગીરવે મૂકી હશે "

ચર્ચિલ