'ભગવાન મહાવીર' ના સુવિચાર

" પાપીની ધૃણા કરશો નહિ, પાપની કરજો, તમે પોતે પણ તદ્દન નિષ્પાપ તો નહીં જ હો "

ભગવાન મહાવીર

" ભોગમાં રોગનો, ઉચ્ચ કુળમાં પતનનું, માનમાં અપમાનનો, બળમાં શત્રુનો, રૂપમાં ઘડપણનો અને શાસ્ત્રમાં વિવાદનો ડર હોય છે, ભય રહિત તો માત્ર વૈરાગ્ય જ છે "

ભગવાન મહાવીર