'ડૉ. રાધાકૃષ્ણન' ના સુવિચાર

" પરસ્પરનો સહયોગ અને શાંતિથી જ સમાજનું નિર્માણ થઈ શકે "

ડૉ. રાધાકૃષ્ણન

" માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે "

ડૉ. રાધાકૃષ્ણન