'કવિ કાલિદાસ' ના સુવિચાર

" ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ? "

કવિ કાલિદાસ

" ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે "

કવિ કાલિદાસ

" સજ્જ્નોનું લેવાનું પણ આપવા માટે જ હોય છે જેમકે વાદળોનું, એ ધરતીની નદીઓથી પાણી લે છે અને પછી એને જ પાછું આપી દે છે "

કવિ કાલિદાસ