'મધર ટેરેસા' ના સુવિચાર

" તમે જેને જુઓ છો તેને પ્રેમ કરી શકતા નથી તો જેને તમે ક્યારેય જોવાના નથી એ ભગવાનને કેવી રીતે પ્રેમ કરશો "

મધર ટેરેસા

" પ્રેમ એટલે આચરણમાં મુકેલી શ્રદ્ધા, શ્રદ્ધા એટલે આચરણમાં મુકેલો પ્રેમ "

મધર ટેરેસા

" મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા, શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા "

મધર ટેરેસા