'ગોલ્ડ સ્મિથ' ના સુવિચાર

" કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે "

ગોલ્ડ સ્મિથ