'ગાંધીજી' ના સુવિચાર

" સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે "

ગાંધીજી

" હું વિશ્વમાં માત્ર એક જ સરમુખત્યારનો સ્વીકાર કરું છું અને તે છે મારા અંતરાત્માનો અવાજ "

ગાંધીજી