'રસેલ કૉનવેલ' ના સુવિચાર

" જીવનમાં નાની નાની વાતોમાંથી ઘણું શીખી શકાય છે અને તેનાથી પ્રસન્નતા પણ ઘણી મળે છે "

રસેલ કૉનવેલ

" માનવીનું અસ્તિત્વ એ કોઈ વાદના વિજય કરતાં વધારે અગત્યની વાત છે "

રસેલ કૉનવેલ