'સંજય છેલ' ના સુવિચાર

" જ્યારે ગુજરાતી ઘરમાં રહેતાં કોઈ વૃદ્ધનું મૃત્યુ થાય છે ત્યારે ગુજરાતી સાહિત્ય એનો એક વાચક ગુમાવે છે, યુવાનોમાં ગુજરાતી સાહિત્યનું વાંચન વધે એ જરૂરી છે "

સંજય છેલ