'કેનોપનિષદ' ના સુવિચાર

" કોની ઇચ્છાથી આ મન ભાગમભાગ કરે છે ? કોની નિયુક્તિથી આ પ્રાણ ચાલે છે ? કોની પ્રેરણાથી આ વાણી બોલાય છે ? અને કોની ઇચ્છાથી આંખ અને કાન કાર્ય કરે છે ? "

કેનોપનિષદ