'ફ્રાંસિસ બેકન ' ના સુવિચાર

" કેટલાક માણસો મૌન રહે છે તેનું કારણ એમને કહેવાનું નથી તે નહિ, પરંતુ ઘણું કહેવાનું હોય છે તે છે "

ફ્રાંસિસ બેકન

" પ્રતિશોધ લેતી વખતે માણસ પોતાના શત્રુની સમાન હોય છે, પરંતુ તેની ઉપેક્ષા કરવાથી તે સૌથી મોટો થઈ જાય છે "

ફ્રાંસિસ બેકન