'વેદવ્યાસ' ના સુવિચાર

" શરીરથી ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, ઇન્દ્રિયોથી મન શ્રેષ્ઠ છે, મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે અને જે બુદ્ધિથી પણ શ્રેષ્ઠ છે તે આત્મા છે "

વેદવ્યાસ

" હાથીના પગલામાં જેમ બધા જ પ્રાણીઓના પગલાં સમાઈ જાય છે તેમ અહિંસામાં બધા જ ધર્મોનો સમાવેશ થઈ જાય છે "

વેદવ્યાસ