ગુજરાતીલેક્સિકનમાં હવે કોઈ પણ શબ્દનો અર્થ જાણવા માટે લોગ ઇન થવું જરૂરી નથી.

ગુજરાતીલેક્સિકનના કેટલાક વિભાગો જેવા કે ડાઉનલોડ, રમત, લિટરેચર, કમ્યુનિટી વગેરે. વગેરે માટે લોગ ઇન રાખવામાં આવેલ છે પરંતુ શબ્દનો અર્થ જાણવા માટે લોગ ઇન રાખવામાં આવેલ નથી.

 

ગુજરાતીલેક્સિકન વેબસાઇટના નવા રૂપરંગને આપેલા બહોળા પ્રતિસાદ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.