Shayri

Add Your Entry

જે સમયે રડ્યા હતા,
તે સમયને જ યાદ કરીને હસવુ આવે છે..!!

અને તે સમયે હસ્યા હતા,
તે સમયને યાદ કરીને રડવુ આવે છે..!!
 

- વિકાસ કૈલા

 

 

પ્રિયતમાનાં આંગળીયોમાં આંગળી પરોવી,

તેની આંખોમાં એકધારું જોવાથી..

ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. -

(ઘાયલ-રજ)

 

અમારે જિંદગીના રંગ ને સાકાર કરવો છે,

હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે;

અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ,

તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે.

- બેફામ સાહેબની એક રચના

Author Minal Mewada Read More...

Most Viewed Shayri

Most Viewed Author