Shayri

Add Your Entry

એકલતા,
 
એક એવું પંખી છે,
 
જેને પાંખ હોવા છતાં પણ ઉડી શકતું નથી......
 
Mehul Pethani

Author MEHUL PETHANI Read More...

આંખ ને ઉડવા માટે પાંખો નથી હોતી
 
અને
 
લાગણીઓ ને રોકી  શકાય  એવી  પાળો   નથી  હોતી............
 
 
Mehul Pethani
 

Author MEHUL PETHANI Read More...

મળિયા ઘણા વર્ષો પછી,
 
જાણે એક દિવસ અને રાત.......
 
Mehul Pethani

Author MEHUL PETHANI Read More...

બડી મોહલત કે બાદ મિલા હે કોઈ,
 
જો આપના ભી હે ઓર ગેર ભી....
 
Mehul Pethani

Author MEHUL PETHANI Read More...

ગયો દરિયા પાસે અને મને કિનારો  મળિયો, 
 
ખોળિયો તે મારા જીવન નો ખજાનો,
 
અને મને જ પાછો હું મળિયો....
 
 
Mehul Pethani

Author MEHUL PETHANI Read More...

Most Viewed Shayri

Most Viewed Author