જેને તમે ચાહો એ પ્રેમ... જે તમને ચાહે એનું શું.??? જેના માટે તમે રડ્યા એ પ્રેમ... જે તમારા માટે રડ્યા એનું શું.??? જેના માટે તમે તડપ્યા એ પ્રેમ... જે તમારા માટે તડપ્યા એનું શું.??? તમે જેને ચાહો એ તમને મળ્યું એ પ્રેમ... અને જેને તમે ના મળ્યા એનું શું.???