Shayri

Add Your Entry

ગુજગુજ

Author: Hitendra Vasudev

Date: 10-03-2017   Total Views : 477

તમારી નવી સવાર એટલી સારી થઈ જાય,

કે દુઃખોની તમારી વાતો બધી નાની થઈ જાય,

આપી જાય એટલી ખુશીઓ આ દિવસ, 

કે ખુશી પણ આપની દિવાની થઈ જાય.

Most Viewed Shayri

Most Viewed Author