શ્રદ્ધાંજલિ

" આદરણીય સ્વજનશ્રી,
અમારી આ ભારે મુશ્કેલીઓની પળ વેળા તમારા દિલસોજીના સંદેશાઓએ અમને પારાવાર બળ આપ્યું છે. અમે સહૃદય આભારી છીએ. સમગ્ર ગુજરાતીલેક્સિકોન પરિવાર તેમ જ આંદોલન માટે રતિકાકા ઉત્સાહ અને પ્રેરણાના સ્રોત હતા. એમને પિછાણનાર દરેકના હૃદયને એમણે જીતી લીધા હતા. એમની ખોટ સદાય રહેશે, અને તે પૂરવી અસંભવ થવાની છે.
આ વસમા સમયે તમારા વિચારોમાં અમને સામેલ રાખ્યા તેમ જ અમારી પડખે તમે સતત ઊભા રહ્યા તેથી અમને ખૂબ રાહતકારી લાગ્યું છે.
ઓશિંગણભાવ "

ગુજરાતીલેક્સિકોન ટીમ

" રતિલાલ ચંદરિયા ગુજરાતી ભાષાની અનુપમ સેવા થાકી અમર છે "

sanjay upadhyay

" રતિકાકા હંમેશા ગુજરાતીલેક્સિકોન સ્વરૂપે અમર રહેશે. "

hitesh

" Ratikaka na atma ne pram krupalu parmatma santi aape evi prarthana. "

Kirit Pitroda

" I am very sed today,because sir is no more. Sir maked this site for people. It is very helpful people. God blessings to people. "

shishupal singh

" કઈ વરસ ગુજરાતમાં રહ્યા પછી અત્યારે મહારાષ્ટ્રમા રહેણાર હૂં ગુજરાતી ભાષાનો વિદ્યાર્થી છું અને આ લેક્સિકોનની મારા અભ્યાસમાં ખૂબજ મદદ થાય છે. આ પ્રચંડ મહત્વનું કામના કર્તા માનનીય તીર્થરૂપ રતીકાકાનું અવસાન મારા માટે એક ઝટકાજ છે. રતીકાકાની સ્મૃતીમાં વંદન અને એમની આત્માને સદ્ગતિ મળે એવી પ્રભુચરણે મનથી પ્રાર્થના... "

Ravindra Abhyankar

" RIP Ratikaka. Thank you so much for introducing Gujarati Lexicon. It really helps at several occasions and make my study a bit simple whenever there is some confusion. We pride for your community-serving venture. May Lord give strength to your family to fulfill all your remaining dreams. "

Anuradha Chavda

" God bless "

Pooja

" શ્રી રતિકાકા ને શ્રદ્ધાંજલિ માટે તેઓના દ્વારા સમાજ ને સમર્પિત શબ્દકોશમાંજ કદાચ યોગ્ય શબ્દ નહિ જડે! "

નિરંજન કોરડે

" ratilal sir is good man for gujarat "

nilesh

" we remember you always "

ramesh