શ્રદ્ધાંજલિ

" આદરણીય સ્વજનશ્રી,
અમારી આ ભારે મુશ્કેલીઓની પળ વેળા તમારા દિલસોજીના સંદેશાઓએ અમને પારાવાર બળ આપ્યું છે. અમે સહૃદય આભારી છીએ. સમગ્ર ગુજરાતીલેક્સિકોન પરિવાર તેમ જ આંદોલન માટે રતિકાકા ઉત્સાહ અને પ્રેરણાના સ્રોત હતા. એમને પિછાણનાર દરેકના હૃદયને એમણે જીતી લીધા હતા. એમની ખોટ સદાય રહેશે, અને તે પૂરવી અસંભવ થવાની છે.
આ વસમા સમયે તમારા વિચારોમાં અમને સામેલ રાખ્યા તેમ જ અમારી પડખે તમે સતત ઊભા રહ્યા તેથી અમને ખૂબ રાહતકારી લાગ્યું છે.
ઓશિંગણભાવ "

ગુજરાતીલેક્સિકોન ટીમ

" RIP "

Harshit

" હું અવારનવાર આ ડીક્ષનરીનો ઓનલાઈન ઉપયોગ કરતો આવ્યો છું. આજે અચાનક જ ખોલતા આ દુખદ સમાચાર વાંચી આઘાત થયો. કોઈ પણ વસ્તુને ફન્ડામેન્ટલ સ્વરૂપે સમજવી હોય તો માતૃભાષાથી વિશેષ અન્ય કોઈ પણ ભાષામાં સમજવું, ભલે મુશ્કેલ નથી પણ સરળ તો નથી જ. Communication Should not be barrier. એટલેજ અવારનવાર હું આ સેવા નો ઉપયોગ કરતો રહ્યો છું. ઈન્ટરનેટ જગતમાં આ પ્રકારની સેવા આપનાર તેઓ એક વિરલ વિભૂતિ હતા.પ્રભુ તેમના આત્માને મોક્ષ સ્થાન આપાવે તેવી અભ્યર્થના. "

શૈલેશ સંઘવી

" શારીરિક રૂપે તેઓ ભલે આજે આપણા સૌની વચ્ચે હયાત નથી પણ ગુજરાતીલેક્સિકોન સ્વરૂપે તેઓ હંમેશા ભાષા પ્રેમીઓના મનમાં જીવંત રહેશે. "

Harendra

" To Ratikaka - May God rest his soul in peace.... "

Vipul

" May his soul rest in peace. "

Alpesh Shah

" Very Sad "

MUFTI

" very sad news!!! Bhagvan emni ATMA ne shanti aape. "

Dipen

" tame j kam kari gaya te jindagi ma saune yad raheche "

naresh

" rest in peace "

darshan patel

" May his soul rest in peace "

sudhir