શ્રદ્ધાંજલિ

" આદરણીય સ્વજનશ્રી,
અમારી આ ભારે મુશ્કેલીઓની પળ વેળા તમારા દિલસોજીના સંદેશાઓએ અમને પારાવાર બળ આપ્યું છે. અમે સહૃદય આભારી છીએ. સમગ્ર ગુજરાતીલેક્સિકોન પરિવાર તેમ જ આંદોલન માટે રતિકાકા ઉત્સાહ અને પ્રેરણાના સ્રોત હતા. એમને પિછાણનાર દરેકના હૃદયને એમણે જીતી લીધા હતા. એમની ખોટ સદાય રહેશે, અને તે પૂરવી અસંભવ થવાની છે.
આ વસમા સમયે તમારા વિચારોમાં અમને સામેલ રાખ્યા તેમ જ અમારી પડખે તમે સતત ઊભા રહ્યા તેથી અમને ખૂબ રાહતકારી લાગ્યું છે.
ઓશિંગણભાવ "

ગુજરાતીલેક્સિકોન ટીમ

" "ગુજરાતી અને ગુજરાતીઓ માટે એમણે જે કર્યું છે તે અજોડ છે." "

Savji

" ભગવાન હંમેશા તેમના આત્માને શાંતિ અર્પે તેવી અભ્યર્થના. "

Ripann

" આ વેબસાઈટ શરૂ કરતા જ રતિકાકા વિશે આ સમાચાર જાણીને ખૂબ જ દુઃખ થયું. ગુજરાતી ભાષા માટે આટલું યોગદાન આપનાર મહાન હસ્તી હવે આપણી વચ્ચે સદેહે નથી તેનું દુઃખ ક્યારેય ન ભુલી શકાય તેવું છે પરંતુ તેમણે ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે નાખેલા આ પાયાની ઈમારત જરૂર આગામી સમયમાં ગગન ચુંબશે. સર્વાધિક લોકપ્રિય બનેલી આ વેબસાઈટ હંમેશા પોતાની આગવી ઓળખ જાળવી રાખશે અને એ જ રતિકાકાને સાચી શ્રદ્ધાંજલિ છે. તેઓ હંમેશ માટે ગુજરાતી શબ્દોના રૂપમાં આપણી વચ્ચે જ રહેશે...ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે.... "

પીયૂષ

" "Light Of GUJRATI is OFF. Keep using this language is tribute this holy soul" "

Rajendra

" "Jai Shree Krishna.. Sada amar raho.." "

Bhavesh

" "Ratibhai: We will miss your visit to our home. May you rest in peace." "

Kankuben Chandaria

" I pray for him "

Parsh

" "Thanks for giving the gift of GujaratiLexicon to the world. Shows you do not have to be highly educated to educate others. May you rest in eternal peace." "

Vinod And Kala Dodhia

" "He contributed enormously to the Gujarati Language. A wonderful human being, uassuming and dedicated to our culture. Our prayers are for his soul to rest in eternal peace. Om Shanti Shanti Shanti" "

Kumar Malde

" gujarat hamesha ratibhai nu runi raheshe. gujaratilexicon mate temne gujarati bhasha jivashe tya sudhi yad karava ma aavshe. "

Kana Bantwa