શ્રદ્ધાંજલિ

" આદરણીય સ્વજનશ્રી,
અમારી આ ભારે મુશ્કેલીઓની પળ વેળા તમારા દિલસોજીના સંદેશાઓએ અમને પારાવાર બળ આપ્યું છે. અમે સહૃદય આભારી છીએ. સમગ્ર ગુજરાતીલેક્સિકોન પરિવાર તેમ જ આંદોલન માટે રતિકાકા ઉત્સાહ અને પ્રેરણાના સ્રોત હતા. એમને પિછાણનાર દરેકના હૃદયને એમણે જીતી લીધા હતા. એમની ખોટ સદાય રહેશે, અને તે પૂરવી અસંભવ થવાની છે.
આ વસમા સમયે તમારા વિચારોમાં અમને સામેલ રાખ્યા તેમ જ અમારી પડખે તમે સતત ઊભા રહ્યા તેથી અમને ખૂબ રાહતકારી લાગ્યું છે.
ઓશિંગણભાવ "

ગુજરાતીલેક્સિકોન ટીમ

" Atyar sudhi me aa dictionary no khub upyog karyo che.temana sthapak na mrutyu thi dukh thayu che.pan bhagvan emna atma ne shanti ape e j prathna "

Meet

" "I am completely shocked at the sudden death of Rati Kaka. May God give him eternal rest and may his soul rest in peace. Please be strong and accept my most sincere condolences. All my sympathy is with you." "

Chirag

" “I want to stand as close to the edge as I can without going over. Out on the edge you see all kinds of things you can't see from the center.” "

Jagdish Jadav

" "આવનારી પેઢીઓ માન્યવર રતિકાકાનાં 'ગુજરાતીલેક્સિકોન' પ્રદાન માટે સદાયે ઋણી રહેશે. વર્તમાન પેઢી આ કામની મહાનતાને દરરોજની 'ગુજરાતીલેક્સિકોન'ની મુલાકાત દ્વારા અંજલિ આપતી જ રહેશે." "

અશોક વૈષ્ણવ

" "આજે સોમવારે સવારે જ હંમેશની જેમ ગુજરાતી લેક્સીકોનની વેબસાઇટ ખોલતાં જ હંમેશા જેમને હું દાદા કહીને સંબોધન કરતો હતો તેવા મારા વડિલ પૂ. શ્રી રતિલાલ દાદાના નિધનના સમાચાર મળ્યા. વાંચીને અમને સૌને ઘણું જ દુ:ખ થયું. આ સમાચાર અમારા તંત્રી શ્રી સીબી પટેલ સાહેબને પણ મળ્યા હતા. આ સમાચાર મળતાં જ પૂ. શ્રી સીબીએ અને અમે સૌએ 'ગુજરાત સમાચાર - લંડન' કાર્યાલયમાં હિન્દુ અને જૈન પ્રાર્થના કરી સદ્ગત દાદાશ્રીને અંજલિ અર્પણ કરી હતી. પૂ. દાદાના નિધનના સમાચાર - પ્રેસરીલીઝ અમને મોકલી આપશો તો આપનો આભારી થઈશ." "

Kamal Rao

" Bhagwan amna aatma ne shanti aape.. "

Jignesh

" ગુજરાતીલેક્સિકોન ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર દરેક ગુજરાતીઓનું પર્યાય બની ગયું છે એમ કહીએ તો કદાચ સત્ય હશે.ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અને પ્રણેતા શ્રી રતિભાઈ ચંદરયા દરેક ગુજરાતી ભાષા પ્રેમીઓનાં મનમાં અચૂક જીવંત રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા એમનાં આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના. "

અશોક પારેખ

" વટવૃક્ષનું દેહવસાન થયું અને મુક્તિ થઈ. આપને ભાવપૂર્વક શત શત નમન. ભગીરથ કાર્યના આપ કર્તા હર્તા છો. અમે સહુ આપના કૃતજ્ઞ છીએ. "

Premji Bhanushali

" "રતિલાલભાઈનું કામ ખુબ જ સરાહનીય હતું. પ્રભુ એમના આત્માને શાંતી આપે એવી અભ્યર્થના." "

Hemang

" May god bless him peace and soul... "

Manish Desai