શ્રદ્ધાંજલિ

" આદરણીય સ્વજનશ્રી,
અમારી આ ભારે મુશ્કેલીઓની પળ વેળા તમારા દિલસોજીના સંદેશાઓએ અમને પારાવાર બળ આપ્યું છે. અમે સહૃદય આભારી છીએ. સમગ્ર ગુજરાતીલેક્સિકોન પરિવાર તેમ જ આંદોલન માટે રતિકાકા ઉત્સાહ અને પ્રેરણાના સ્રોત હતા. એમને પિછાણનાર દરેકના હૃદયને એમણે જીતી લીધા હતા. એમની ખોટ સદાય રહેશે, અને તે પૂરવી અસંભવ થવાની છે.
આ વસમા સમયે તમારા વિચારોમાં અમને સામેલ રાખ્યા તેમ જ અમારી પડખે તમે સતત ઊભા રહ્યા તેથી અમને ખૂબ રાહતકારી લાગ્યું છે.
ઓશિંગણભાવ "

ગુજરાતીલેક્સિકોન ટીમ

" Ratilalbhai na avsan na samachar thi khub dukh thayu. Aa website na sarjan thi temne aapni matrubhasha ni je seva kari chhe e ananya chhe "

Gita Manek

" I pray for him "

Vishal

" ફૂલ ગયું ને ફોરમ રહી "

Anand Bhavsar

" It is really a shocking news for all the Gujarati lovers like me. It was always an inspiring discussion, whenever I had one with him. May the great soul rest in peace. "

Jignesh Dholakia

" I pray for him "

Devendra

" ભગવાન હંમેશા તેમના આત્માને શાંતિ અર્પે તેવી અભ્યર્થના. "

Rajendra

" ખુબ જ દુ:ખની વાત છે. રતિકાકાના દેવલોક થયાના સમાચાર જાણી અત્યંત દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. "પરમાત્માને પણ કદાચ શબ્દકોષ ખુટ્યો હશે માટે રતિકાકાને તેમની પાસે બોલાવી લીધા લાગે છે." પરમકૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ આપે તેમજ એમના પરિવાર ઉપર આવી પડેલ આઘાતને સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પ્રાર્થના.. ગુજરાતીલેક્સિકોન હંમેશા તેમનું સંભારણું બની લોકો વચ્ચે જીવીત રહેશે. "

મનિષ પટેલ

" God Bless him. He helped me a lot in my studies. He had contribute lot to not only gujaraties, he had serve to all & we miss you so much. "

Priti

" So, wonderful website "

Nikul Patel

" મારા જેવી વ્યક્તિએ જેણે રતિલાલ સાહેબને ક્યારેય સમક્ષ જોયા નથી તેને પણ તેઓ પોતાના માણસ લાગે એવા ગુજરાતી ભાષાના આ વીરલાની વિદાયના સમાચાર સ્વજન ગુમાવ્યા સમાન છે. તેમના માટે પ્રભુ પાસે કોઈ પ્રાર્થના કરવાની જરૂર લાગતી નથી, કારણ કે પ્રભુએ જ તેમને મોક્ષ આપીને પોતાની પાસે બોલાવી લીધા છે. પ્રભુ રતિલાલ સાહેબની ખોટ સહન કરવાની આપણને સૌને શક્તિ આપે એવી પ્રાર્થના.... "

Apoorva Dave