શ્રદ્ધાંજલિ

" આદરણીય સ્વજનશ્રી,
અમારી આ ભારે મુશ્કેલીઓની પળ વેળા તમારા દિલસોજીના સંદેશાઓએ અમને પારાવાર બળ આપ્યું છે. અમે સહૃદય આભારી છીએ. સમગ્ર ગુજરાતીલેક્સિકોન પરિવાર તેમ જ આંદોલન માટે રતિકાકા ઉત્સાહ અને પ્રેરણાના સ્રોત હતા. એમને પિછાણનાર દરેકના હૃદયને એમણે જીતી લીધા હતા. એમની ખોટ સદાય રહેશે, અને તે પૂરવી અસંભવ થવાની છે.
આ વસમા સમયે તમારા વિચારોમાં અમને સામેલ રાખ્યા તેમ જ અમારી પડખે તમે સતત ઊભા રહ્યા તેથી અમને ખૂબ રાહતકારી લાગ્યું છે.
ઓશિંગણભાવ "

ગુજરાતીલેક્સિકોન ટીમ

" Bhagvan Shree Ratilal Chandaria ni Atma ne Shanti pradan kare tevi prabu ne prarthna "

Chirayu Patel

" Great work as gujaratilexicon... "

Kaushal

" ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે... ૐ શાંતિ શાંતિ.... "

વિકાસ કૈલા

" My family will remember him for his great work. Translation to & for Gujarati is so easy, an in literary sense at finger tips. His work strngthens tie of younger generation with GujaratLexicon is the most user friendly. We should salute his foresight. May god rest his soul in eternal peace : Nitin Parekh, Rajkot "

Nitin Parekh

" The best gift to all gujarati : Gujratilexicon.com by Mr. Ratilal Chandaria. "

Amit

" આજના વિજ્ઞાન અને ટેક્નોલૉજીના યુગમાં ગુજરાતી ભાષાને જીવંત અને પ્રવાહિત રાખવાનું ઉત્તમ ભગીરથ કામ કરનાર શ્રી રતિલાલ ચંદરયાની આત્માને પ્રભુ શાંતિ આપે એજ અભ્યર્થના "

દિનેશ

" ભગવાન હંમેશા તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. "

Shital Chauhan