Numbers of Visitors : 21430341
What's New
Guajaratilexicon

Testimonials

Gujaratilexicon Saras SpellCheckerSaras SpellChecker

"એકંદરે અત્યંત ઉપયોગી અને વપરાશ કરનારને સુવિધાજનક છે." - ડૉ. ભોળાભાઈ પટેલ

"ભાષાના વિકાસમાં ખૂબ જ ઉપયોગી છે." - ડૉ. શ્રદ્ધાબહેન ત્રિવેદી

"ગુજરાતી ભાષાની સાચી જોડણી જોવા માટે જોડણીકોશની જરૂરિયાત રહેતી નથી એટલે કે સરસ સ્પેલચેકર ગુજરાતી ભાષાના વિદ્યાર્થી, સાહિત્યકાર અને લેખક માટે સમય બચાવનાર મહત્ત્વની ચાવી છે."
- ડૉ. કીર્તિદા શાહ

"સાચું ગુજરાતી લખી શકવાનો વિશ્વાસ અને જોડણી શુદ્ધિની દિશામાં અતિ ઉપયોગી છે." - પ્રા. અશ્વિન ચૌહાણ

"ડિક્શનરી વિના ઝડપથી કાર્ય થતાં સમયની બચત થાય છે." - ડૉ. નયના ચુડાસમા

"મદદ માર્ગદર્શિકા અને કી-બોર્ડની સુવિધા સારી છે." - પ્રા. પ્રહ્લાદભાઈ પટેલ

"બિનગુજરાતી લોકો પણ સહજતાથી સાચી જોડણીવાળો શબ્દ પારખી શકે છે." - ડૉ. તેજની મુન્શી

Careers Feedback