| Head Word | Concept | Meaning |
|---|---|---|
| નિર્ગમન | આલોક-07 ગતિ | આવિર્ભાવ પામવો, બહાર આવવું, ઝંપલાવવું, ઉદ્ભવ થવો. |
| Head Word | Concept | Meaning |
|---|---|---|
| નિર્ગમન | આલોક-07 ગતિ | નામ: નિર્ગમન, ઉદ્રમન, નિષ્ક્રમણ, પ્રસ્થાન, બહિર્ગમન, મહાભિનિષ્ક્રમણ, છુટકારો, વિદેશગમન, પરદેશ-વસવાટ, દેશનિકાલ. |
| નિર્ગમન | આલોક-07 ગતિ | નિકાસ, નિતાર, આંસુ, અશ્રુવિમોચન, અશ્રુપાત, મળ. |
| નિર્ગમન | આલોક-07 ગતિ | જવાનો માર્ગ, ગમનમાર્ગ, દ્વાર, બહિર્દ્વાર, વમન, ટપક ટપક પાણી પડવું એ, હિજરત, આચર્મ, અર્ક, શોધન, દંદૂડી, દંદૂડો, સ્રાવ, વર્ષા. |
| નિર્ગમન | આલોક-07 ગતિ | વિશે: નિર્ગમિત, ઉદ્ગમિત, હિજરતી, નિષ્કાસિતા, ઉદ્ભાવિત બહિર્ગત. |
| નિર્ગમન | આલોક-07 ગતિ | ક્રિયા: બહાર જવું, બહાર નીકાળવું, નિષ્કાસિત થવું, ખલાસ કરવું, ધીમે ધીમે ખલાસ થઇ જવું, સ્રાવ થવો, અંત:સ્રાવ થવો, આંસુ વહાવવાં. |
| નિર્ગમન | આલોક-07 ગતિ | ક્રિ.વિ.: બહાર, બહિર્. |
| નિર્ગમન | આલોક-07 ગતિ | ઉક્તિ: ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય, ઢીંકે ઢીંકે જીવ જાય. અશ્રુપાત- પાંચમો ઉપાય. |