| Head Word | Concept | Meaning |
| આવિર્ભાવ | આલોક-16 | આવિર્ભાવ પામેલ, આવિર્ભાવાત્મક, પ્રદર્શનાત્મક, પ્રદર્શનપરાયણ, પ્રતિનિધાનાત્મક, ઉદ્દઘાટનાત્મક, અભિવ્યક્તિયુક્ત, પુરાવારૂપ, સાબિતીરૂપ, દર્શક, દેખાવ પામેલું, અવતરણ પામેલું, અવતારરૂપ, ઢંઢેરો પિટાવેલ, ધર્માવતારરૂપ, છદ્મવેશ વિનાનું આવિષ્કૃત, ઢાંકપિછોડા વિનાનું, ઝળહળાટવાળું, નામચીન. |
| Head Word | Concept | Meaning | આવિર્ભાવ | આલોક-16 | નામ : આવિર્ભાવ, પ્રકટીકરણ, પ્રત્યક્ષીકરણ, પ્રકાશન, પ્રાદુર્ભાવ, અવતાર, ધર્મપ્રવર્તન, મહાબોધિ- આવિર્ભાવ, પ્રદર્શન, અણસારો, સંકેત, દેવપ્રાદુર્ભાવ, સેતાનનું પ્રકટીકરણ, ઇશ્વરનો અવતાર, દશાવતાર, સુશોભિત દિન, સમાર્જન દિન, કમાડ ચડાવવાનો દિવસ (ખોડિયાર), મંદિરની ધજા ફરકાવવાનો દિવસ, ધ્વજદિન. | આવિર્ભાવ | આલોક-16 | પ્રસિદ્ધિ, વિ િશષ્ટ ખ્યાતિ, વિ િશષ્ટ પ્રસિદ્ધિ, ધ્યાનાકર્ષકતા, પ્રગલ્ભતા, દેખાવાપણું, દ્રશ્યમાનતા, ઠાઠ, સ્કુટતા, પ્રત્યક્ષતા, સુગમતા, વિશદતા, સ્વયંસિદ્ધતા. | આવિર્ભાવ | આલોક-16 | વિશે. : આવિર્ભૂત, પ્રાદુર્ભૂત, પ્રત્યક્ષ, સિદ્ધ, સ્વયંસિદ્ધ, સ્વયંસ્ફૂર્ત, નિરીક્ષ્ય, દ્રશ્ય, સહજ - દ્રશ્યમાન, સ્વયંસ્પષ્ટ, સ્વયંસ્કુટ, અભિવ્યક્ત, હસ્તામલકવત્, છડેચોક, દિગંબર, નિર્વસ્ત્ર, ખુલ્લેઆમ, પ્રદર્શિત, દર્શિત. | આવિર્ભાવ | આલોક-16 | ક્રિયા : આવિર્ભાવ થવો, પ્રાદુર્ભાવ થવો, સ્પષ્ટ થવું, પ્રત્યક્ષ થવું, પ્રદર્શિત થવું, અણસાર આપવો, અભિવ્યક્ત કરવું, ઉછેરવું, આગળ લાવવું, અગ્રભાગે મૂકવું, મૂર્તિમંત કરવું, કોઇ ચીજ આગળ પડતી મૂકીને દેખાડવી, સબળ ઉદ્દભૃત ચિત્રમાં મૂકવું. | આવિર્ભાવ | આલોક-16 | દ્રશ્યમાન થવું, આવિર્ભૂત થવું, બધાં જોઇ શકે તેમ કરવું, પ્રગટ થવું, ખુલ્લા મેદાનમાં આવવું, પોતાનો ખરો રંગ બતાવવો, પોતાનો અવાજ સંભળાવવો. | આવિર્ભાવ | આલોક-16 | ક્રિ.વિ. : સ્પષ્ટત, સામસામે, મુખ્યત્યા, પ્રાદુર્ભાવપૂર્વક. | આવિર્ભાવ | આલોક-16 | ઉક્તિ : મત્સ્યાદિભિરવતારૈરવતારવતી વસુધા. (શંકર). |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.