Head Word | Concept | Meaning |
બાહ્યતા | આલોક-06, પરિમાણ | નામ : બાહ્યતા, બહિસ્ત્વ, પરદેશીપણું, વિદેશીયતા, આગંતુકત્વ, બહિર્લક્ષિત્વ, બહિર્મુ ખતા, બાહ્ય દેખાવ, ચહેરો, મહોરો, બહારની બાજુ, સપાટી, આવરણ, મથાળું, ઉપરનો ભાગ, ઉપરિ, સ્તર, કોટ, કિનાર, કોઠે, પરિઘ, બહારનો ચહેરો, બહારની ચામડી, બહિ:સ્તર, બાહ્ય સ્તર, ઉપરની ચામડી, કવર, પરબીડિયું. |
Head Word | Concept | Meaning | બાહ્યતા | આલોક-06, પરિમાણ | બાહ્યીકરણ, બહિ:પ્રક્ષેપ, પ્રક્ષેપણ, આગંતુક તત્ત્વ, ઘરે-બાહિરે, ઘર બહાર, બાહ્યત્વ, બાહ્યાંગ. | બાહ્યતા | આલોક-06, પરિમાણ | વિશે. : બાહ્ય, બહિરંગ, બહિર્લક્ષી, બર્હિમુખી, ઉપરછલ્લું, બહિર્, પરદેશી, બ્રહ્માંડનું, બહિર્જગતનું. | બાહ્યતા | આલોક-06, પરિમાણ | ક્રિયા : બાહ્યીકરણ કરવું, વસ્તુગત રૂપ આપવું, પ્રક્ષેપ કરવો, બહિ:પ્રક્ષેપ કરવો, બાહ્ય રૂપ આપવું, વાસ્તવિક રૂપ આપવું, બહિર્મુ ખ થવું-કરવું. | બાહ્યતા | આલોક-06, પરિમાણ | ક્રિ.વિ. : બહિર્, બાહ્યાભ્યંતર. | બાહ્યતા | આલોક-06, પરિમાણ | ઉક્તિ : બહારનાં એ બહારનાં અને અંદરનાં એ અંદરનાં. બહારનાં બહારને અંદરનાં અંદર. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ