રહસ્યવાદ

Head Word Concept Meaning
રહસ્યવાદ આલોક-12. નામ : રહસ્યવાદ, ગૂઢવાદ, ગૂઢતત્ત્વ, ગૂઢાર્થતત્ત્વ, અગમ્યવાદ, અગમ્યતા, ગહનતાવાદ, ગહનતા, ગોપ્યતા, ગોપનીયતા, ગુપ્ત તત્ત્વ, ગુપ્ત વિદ્યા, ગુહ્ય વિદ્યા, ગુહ્ય અર્થ, રહસ્યમય તત્ત્વ, યોગ, યોગવાદ, ગુપ્ત મંત્ર, જાદુમંતર, મંત્રજંત્ર, હોક્સ-પોક્સ, રહસ્યમય રચના, રહસ્યમય આવરણ, થિયોસૉફી, પ્રતીકતાવાદ, છાયાવાદ, મનોવાદ, પરામનોવિજ્ઞાન.

Other Results

Head Word Concept Meaning
રહસ્યવાદ આલોક-12. અધ્યાત્મવિદ્યા, આત્મતત્ત્વવિજ્ઞાન, તત્ત્વમીમાંસા, અધિભૌતિકતા, અધિમાનસવિદ્યા, અધિભૌતિક વિજ્ઞાન, ધર્મવિદ્યા, બ્રહ્મવિદ્યા, પ્રેતવિદ્યા, પ્રેતવાદ, મોહનિદ્રા, સ્મશાનવિદ્યા, તાંત્રિકવિદ્યા, સ્વયંલેખ, પ્રેતલેખન, સમાધિલેખન, પ્રેતાત્માઓના જવાબ લખવા માટેનું પાટિયું ('પ્લેનશેટ'), યોગદ્ર¤િ, પરાસંવેદનશીલતા.
રહસ્યવાદ આલોક-12. માણસના સાત સિદ્ધાન્ત -નિયમ -થિયોસૉફી - અધ્યાત્મવિદ્યા પ્રમાણે - આત્મા, મન, મનસ્, બુદ્ધિ, આત્મસત્ત્વ, જીવનસિદ્ધાન્ત, પ્રાણશક્તિ, સૂક્ષ્મ શરીર, લિંગશરીર, ભૌતિક દેહ, સ્થૂલ શરીર, ઇચ્છાશરીર, કાયા, અધ્યાત્મીકરણ, વાયવ્યરૂપ કરણ, વિચારરૂપ કરણ, પ્રાતિભૌતિકકરણ, નિરવત મણ, અશારીરીકરણ, અસાત્તિ્વકીકરણ, સૂક્ષ્મલિંગ દેહ, સૂક્ષ્મ શરીર, મનોદેહ, માનસિક શરીર, કારણ શરીર, કાળશરીર, કાળરૂપ, આત્મદેહ, અધ્યાત્મદેહ, બૌદ્ધ શરીર, સુખશરીર, વાયુરૂપી શરીર, પ્રાણરૂપ શરીર, આકૃતિશરીર, લિંગશરીર, ભવિષ્યકથન, ભવિષ્યનું અનુમાન, જાદુમંતર, નજરબંધી, કામણટૂમણ, અભિચાર.
રહસ્યવાદ આલોક-12. ગૂઢવાદી, રહાસ્યવાદી, ગૂઢતત્ત્વવાદી, ગૂઢાર્થવાદી, અંતર્ગૂઢવાદી, ગુપ્તાર્થવાદી, અતીન્દ્રિયવાદી, થિયોસૉફિસ્ટ, યોગી, મહાત્મા, દિવ્યદ્ર¤િવાન, દૂરસંવેદનવાદી, પ્રેત-વાદી, પ્રેત-માધ્યમ.
રહસ્યવાદ આલોક-12. વિશે. : ગૂઢ, ગૂઢાર્થવાદી, થિયોસૉફિસ્ટ, અધ્યાત્મવાદી, અતિમનસ્, અનીન્દ્રિય, રહસ્યમય, ગુહ્ય.
રહસ્યવાદ આલોક-12. ક્રિયા : પ્રેતવાહનવિદ્યાનો પ્રયોગ કરવો, પ્રેત બોલાવવા, પ્રેત લાવી શકાય તેવું જગતમાં ઘણું છે.
રહસ્યવાદ આલોક-12. બ્રહ્મતત્ત્વ બાવનની બહાર છે.
રહસ્યવાદ આલોક-12. ગૂંગો ગોળ ખાય તેના સ્વાદનું વર્ણન એ શી રીતે કરી શકે જ્
ધર્મગ્રંથ આલોક-12. નામ : ધર્મગ્રંથ, ધર્મશાસ્ત્રગ્રંથ, ધર્મશાસ્ત્ર, ધર્મપુસ્તક, પવિત્ર ધર્મસૂત્ર, ધર્મસૂત્ર ગ્રંથો, બાઇબલ, અપૌરુષેય ગ્રંથ, ઈશ્વરનો શબ્દ, નવા કરારની નકલ ('ન્યૂ ટેસ્ટામેન્ટ').
ધર્મગ્રંથ આલોક-12. (હિંદુ) વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બ્રાહ્મણ, ઉપનિષદ, આરણ્યક, સંહિતા, શાસ્ત્ર, શ્રુતિ, બ્રહ્મસૂત્ર, પુરાણ, તંત્ર, ભગવદ્ગીતા, રામાયણ, મહાભારત, ભાગવત, ધર્મસંહિતા, સ્મૃતિ, મનસ્મૃતિ, યાજ્ઞવલ્કય મુનિ, દર્શન, વેદાન્ત, સાંખ્યયોગ, વૈશેષિક, પૂર્વમીમાંસા, ઉત્તરમીમાંસા, ન્યાય, ષડ્દર્શન (બૌદ્ધ) ત્રિપિટક, વિનયપિટક, સુત્તકપિટક, અભિધમ્મપિટક, પદ, જાતક, સત્યનિયમનું કમળ, પ્રાજ્ઞપારમિતા સૂત્ર, પવિત્ર ભૂમિસૂત્ર: જૈનધર્મ: સમયસાર, ઈશ્વર, ધર્મગ્રંથ, કુરાન, ઝંદ અવેસ્તા, ગ્રંથ, આદિગ્રંથ, કૉન્ફ્યુશિયસના ઉપદેશો, એકા, મોર્ઝોન ગ્રંથ.
ધર્મગ્રંથ આલોક-12. દિવ્ય ઉપદેશ પ્રાક્ટય્, દિવ્ય પ્રેરણા, ગૂઢ અનુભવ, ગૂઢ અનુભૂતિ, રહસ્યવાદ, અગમ્યવાદ, ગૂઢવાદ, 'મિસ્ટીસિઝમ', સીધી અંત:પ્રેરણા, રહસ્યવાદી, અંત:પ્રેરણા, ભવિષ્યની આગાહી, સંતોના આગમ, આગમવાદી.
ધર્મગ્રંથ આલોક-12. વિશે. : ધર્મગ્રંથવિષયક, અગમ્યવાદી, 'પિસ્ટીક', ઈશ્વરના, સાક્ષાત્કાર, સંબંધી.
ધર્મગ્રંથ આલોક-12. ઉક્તિ : અપૌરુષેયા: વેદા:.
ધર્મગ્રંથ આલોક-12. સેતાન પણ પોતાના ઉદ્ગેશ માટે ધર્મગ્રંથનો આધાર ટાંકી શકે.

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

બુધવાર

24

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects