કાયદેસરપણું

Head Word Concept Meaning
કાયદેસરપણું આલોક-13, નીતિ નામ : કાયદેસરપણું, કાનૂનીપણું, કાનૂનની કાર્યવાહી, ઔરસપણું, કાયદેસર લગ્નસંબંધ, કાનૂનવાદ, બંધારણવાદ, ધારો, વટહુકમ (ઑર્ડિનન્સ), ધાર્મિક વિ િધ, કાયદાકીય ઉપાય, ધર્મદિદ્ધાન્ત, શિરસ્તો, ધોરણ, નિર્ણય, (કાયદેસરતા સંજોગ), ફેંસલો, કાયદાનો ખરડો, કોર્ટનો હુકમ.

Other Results

Head Word Concept Meaning
કાયદેસરપણું આલોક-13, નીતિ બંધારણ, દેશનું બંધારણ, બંધારણીય સુધારો, દેશનું લિખિત બંધારણ, દેશનું વણલખ્યું બંધારણ, કાનૂનસંહિતા, સંહિતા, આચારસંહિતા, ન્યાયસંહિતા, મનુસ્મૃતિ, ધર્મવ્યવહારશાસ્ત્ર, કાનૂની શાસ્ત્ર, કાનૂનવિદ્યા, કાયદાની સંહિતા, ગુનાનું શાસ્ત્ર, મનોચિકિત્સાનું કાનૂની પાસું, વૈદ્યકીય (દાક્તરી) કાનૂન-શાસ્ત્ર, કાનૂની ચિકિત્સા.
કાયદેસરપણું આલોક-13, નીતિ કાયદાઓ : સમાન્ય કાયદો, સર્વસામાન્ય કાયદો, વણલખ્યો કાયદો, લિખિત કાયદો, જાહેર કાયદો, આંતરરાષ્ટ્રીય કાયદો, રાષ્ટ્રનો કાયદો, સ્થાનિક કાયદો, પ્રાદેશિક કાયદો, સ્થાન-વિ િશષ્ટ કાયદો, પ્રદેશોનો કાયદો, ભૂમિનો કાયદો, વતનનો કાયદો, નાગરિક કાયદો, બિનલશ્કરી કાયદો, મુલકી કાયદો, દીવાની કાયદો, ફોજદારી કાયદો, અપરાધી કાયદો, રાજાનો કાયદો, દંડકીય કાયદો, સંહિતા, સામાન્ય રીતે બધાને લાગુ પડતો કાયદો, ન્યાયી અદાલતનો કાયદો, મંડળનો કાયદો, દારૂબંધીનો કાયદો, વાણીસ્વાતંત્ર્યના અવરોધનો કાયદો.
કાયદેસરપણું આલોક-13, નીતિ વિશે. : કાનૂની, કાયદા મુજબનું, કાયદાની દ્રષ્ટિએ મજબૂત, બંધારણીય, ન્યાયપૂર્ણ, કાયદા-અંતર્ગત.
કાયદેસરપણું આલોક-13, નીતિ ક્રિયા : કાયદાનું રૂપ આપવું, કાયદો કરવો, કાયદેસર બતાવવું, કાયદેસર જાહેર કરવું, કોર્ટ દ્ધારા હુકમ આપવો, કાયદાનું સ્થાપન કરવું.
કાયદેસરપણું આલોક-13, નીતિ ક્રિ.વિ. : કાનૂનપૂર્વક, વિધિપૂર્વક.
કાયદેસરપણું આલોક-13, નીતિ ઉક્તિ : કાયદેસર હોય તે બધું નૈતિક ન હોય અને નૈતિક હોય તે બધું કાયદેસર ન હોય.
કાયદેસરપણું આલોક-13, નીતિ જે દેશમાં કાયદા ઓછા તે વધુ સુખી હોય છે.
ઔપચારિક્તા- અનૌપચારિક્તા આલોક-22 નામ : ઔપચારિક્તા, શિષ્ટાચાર, વિ િધ, નિશ્ચિત ક્રમ, નિયમાનુસારિતા, વધુ પડતું આચારપાલન, સંસ્કારવિ િધ, ક્રિયાકાંડ, શિષ્ટાચારીપણું, સામાજિક શિષ્ટાચાર, અક્કડપણું, પારંપરિક્તા, રીતિબદ્ધતા, વ્યક્તિભાવવિહીનતા, વસ્તુલક્ષિતા, આચારસંહિતા, ઔપચારિક વિ િધઓ, સામાજિક પ્રક્રિયા, સામાજિક રિવાજ, શિષ્ટાચારનો મુદ્દો, રાજનીતિજ્ઞ, આચારસંહિતા, આચારક્રમ.
ઔપચારિક્તા- અનૌપચારિક્તા આલોક-22 વધુ પડતું આચારપાલન (ખાસ કરીને ધાર્મિક વિષયોમાં), કાયદેસરપણું, મિથ્યા-પાંડિત્ય, મૂલ્યવત્તા, વિદ્યા-આડંબર, સમારંભવિ િધ, કાર્યક્રમ, નિયત પ્રાર્થનાવિ િધ, નિયત પૂજા-વિ િધ, અનુષ્ઠાન, ધાર્મિક સમારંભ, આગમનનો વિ િધ, જવાનો વિ િધ, ઘોષણા.
ઔપચારિક્તા- અનૌપચારિક્તા આલોક-22 અનૌપચારિક્તા, અવિ િધસરપણું, અનિયમિતતા, આડેધડપણું, પ્રાસંગિકતા, સરળતા, હોતા હૈ-ચલતા હૈ-જેવું વલણ, શૈથિલ્ય, પરિચિયતા, પરંપરાવિહીનતા, સુખવાદ, ચાર્વાકવાદ, બોહેમિયનવાદ, આનંદવાદ.
ઔપચારિક્તા- અનૌપચારિક્તા આલોક-22 વિશે. : ઔપચારિક, વૈધિક, કાનૂની, કાયદેસરનું, વસ્તુગત, બાહ્ય, પરંપરા-રૂપનું, મિથ્યાપાંડિત્યવાળું, અક્કડ, મિથ્યાડંબરી, કર્મકાંડવિષયક, રિવાજ મુજબનું, શિષ્ટાચાર મુજબનું, રીતભાતમાં ચોક્કસ ચીવટવાળા, પદ્ધતિસરનું, વ્યવસ્થિત.
ઔપચારિક્તા- અનૌપચારિક્તા આલોક-22 અનૌપચારિક, અવિ િધસરનું, પ્રાસંગિક, આડેધડ, અનવસ્થિત, સામાજિક્તાવાળા, સુખવાદી, બોહેમિયન, ચાર્વાકવાદી, અનિયમિત, અનધિકૃત, ઘરેલું, સાદા.
ઔપચારિક્તા- અનૌપચારિક્તા આલોક-22 ક્રિયા : ઔપચારિક રૂપ આપવું, કર્મકાંડ કરવાં, વિ િધ કરવો, ઊજવવું, પાલન કરવું, અનુષ્ઠાન કરવું, રિવાજનું રૂપ આપવું, વિ િધ મુજબ વર્તવું, ઔપચારિક્તા જાળવવી, નિયત ક્રમ જાળવવો.
ઔપચારિક્તા- અનૌપચારિક્તા આલોક-22 અનૌપચારિક રહેવું, વિ િધમાં ન માનવું, જેવા છીએ તેવા દેખાવું, ઔપચારિક ન રહેવું.
ઔપચારિક્તા- અનૌપચારિક્તા આલોક-22 ક્રિ.વિ. : શિષ્ટાચારપૂર્વક, જડતાપૂર્વક, વિ િધપૂર્વક.
ઔપચારિક્તા- અનૌપચારિક્તા આલોક-22 અનધિકારપૂર્વક, અવિ િધપૂર્વક, અનૌપચારિક્તાપૂર્વક, આડેધડ.
ઔપચારિક્તા- અનૌપચારિક્તા આલોક-22 ઉક્તિ : આપણી પ્રજામાં કર્મકાંડનો મહિમા વધારે મહત્વ પામ્યો છે.

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects