ઇજનેર થયેલો ગુજરાતી યુવક અમેરિકામાં કામે વળી, કમાય, ત્રણેક વર્ષ ગાળી થોડીક બચતના સંતોષ સાથે ભારત આવે, અહીં ત્રણેક માસ રહી લગ્ન કરી પાછો જવા ધારતો હોય, કોની સાથે લગ્ન કરવાનું છે એ અંગે સહેજે શંકા કે દ્વિધા ન હોય, મુગ્ધાવસ્થાના પ્રેમનો વિકાસ થયો છે એ જાણવા છતાં, સામી વ્યક્તિ હવે પોતાની જાતને કેન્દ્રમાં રાખીને […]
જીવનમાં રૅશનલ અભિગમ એટલે શું ? જીવનમાં રૅશનલ અભિગમ કઈ રીતે અપનાવી શકાય ? તેનાથી ફાયદો શું ? રૅશનલ અભિગમ એટલે શું ? વગેરે બાબતો વિશે સ્પષ્ટ ચિંતન રજૂ કરતું પુસ્તક એટલે રૅશનાલીઝમના રંગ.
‘Women’s Reservation Bill’, 12 સપ્ટેમ્બર 1996ના રોજ પ્રથમ વખત સંસદ સમક્ષ મૂકાયું હતું, 1998, 1999 અને 2008માં સંસદમાં પાસ કરવા કોશિશ થઈ; છતાં 2022માં પણ આ બિલ સંસદમાં પાસ થયું નથી! આ બિલનો વિરોઘ કોણ અને શા માટે કરે છે? આ અંગે લેખક/વિચારક સ્મરણીય જયંતિભાઈ મનાણીએ વર્ષ 2000માં ‘કૌન કૌન કિતને પાની મેં? 33% સ્ત્રી અનામતના લેખા જોખા’ પુસ્તિકા લખી હતી. આ પુસ્તિકામાં ઊઠાવેલ મુદ્દાઓ આજે 2022માં પણ સાંપ્રત છે. જે […]
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
પૂર્ણ ગુરુની…ગુરુ પૂર્ણિમા…
સોળે કળાએ ખીલેલો પૂનમનો ચંદ્ર.. ઉજાસ પાથરે…અને અંધારું દૂર કરે છે…
ગુ=અંધકાર , રૂ=નાશ, જે અંધકારનો નાશ કરે તે ગુરુ કહેવાય… અલંકારના કાળા ડીબાંગ ઘનઘોર તિમિર પડેલાને દૂર કરવાનું કામ ગુરુનું છે.
આયુર્વેદ (Ayurved)ના અભ્યાસક્રમની શરૂઆત થાય ઇમર્જન્સી ઉપચારથી, તે પછી તાવ, શરદી, કબજિયાત (constipation) જેવા રોજિંદા રોગો ઘરગથ્થુ હિંગ, લસણ, અજમા, મરી, પાણી જેવાં ઔષધો તુલસી, લીમડો, મરવો, કુંવાર જેવી આંગણાની અને નગોડ,
સામાન્ય શબ્દમાં કહીએ તો ઇન્દ્ર (ઇંદ્ર) એટલે દેવલોકનાં બધાં દેવદેવી જેને પોતાના ઉપરી તરીકે સ્વીકારે તે ઇન્દ્ર કહેવાય.
જૈન શાસ્ત્ર મુજબ ચોસઠ દેવરાજ માંહેનો દરેક.