ડ્રૂ
ખેંચવું, તાણવું ઘસડવું, ખેંચીને લઈ જવું, ખેંચીને લાંબુ કરવું, તાણવું, આકર્ષણ કરવું, સાર કે અનુમાન કાઢવું, તારવવું, શ્વાસ લેવો, ખેંચી કાઢવું, અર્ક, રસ, ઇ. કાઢવું, લલચાવવું, લોભાવવું, (બાતમી, માહિતી ઇ.) કઢાવવી, –માંથી લેવું કે બહાર કાઢવું, ખેંચીને ખસેડવું કે મૂળ જગ્યાએ મૂકવું, –માંથી બહાર ખેંચવું, ચિત્ર દોરવું, રૂપરેખા કહેવી, શબ્દોમાં વર્ણન કરવું, (હૂંડી, ચેક, ઇ.) લખી કાઢવું, રમતનો અનિર્ણત અંત આણવો, (વહાણ અંગે) પાણીનું અમુક ઊંડાણ આવશ્યક હોવું, ચિઠ્ઠીઓ નાખવી, ચિઠ્ઠીઓ નાખીને મેળવવું, શિકાર માટે તેની રહેવાની જગ્યા તપાસવી, પવન આવવા દેવો કે આવે તેમ કરવું, (પોતાનો) રસ્તો કરવો, આવવું, ખસવું
No | Type | Pronunciation | Meaning |
1 | ડ્રૂ | ખેંચવું, તાણવું ઘસડવું, ખેંચીને લઈ જવું, ખેંચીને લાંબુ કરવું, તાણવું, આકર્ષણ કરવું, સાર કે અનુમાન કાઢવું, તારવવું, શ્વાસ લેવો, ખેંચી કાઢવું, અર્ક, રસ, ઇ. કાઢવું, લલચાવવું, લોભાવવું, (બાતમી, માહિતી ઇ.) કઢાવવી, –માંથી લેવું કે બહાર કાઢવું, ખેંચીને ખસેડવું કે મૂળ જગ્યાએ મૂકવું, –માંથી બહાર ખેંચવું, ચિત્ર દોરવું, રૂપરેખા કહેવી, શબ્દોમાં વર્ણન કરવું, (હૂંડી, ચેક, ઇ.) લખી કાઢવું, રમતનો અનિર્ણત અંત આણવો, (વહાણ અંગે) પાણીનું અમુક ઊંડાણ આવશ્યક હોવું, ચિઠ્ઠીઓ નાખવી, ચિઠ્ઠીઓ નાખીને મેળવવું, શિકાર માટે તેની રહેવાની જગ્યા તપાસવી, પવન આવવા દેવો કે આવે તેમ કરવું, (પોતાનો) રસ્તો કરવો, આવવું, ખસવું |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.