વિ○
હાર્ડ બોઇલ્ડ
(ઈંડા અંગે) સફેદી અને જરદી કઠણ થાય ત્યાં સુધી બાફેલું, પાકું, ધૂર્ત, (લૌકિક) વિચક્ષણ અને નિષ્ઠુર
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | હાર્ડ બોઇલ્ડ | (ઈંડા અંગે) સફેદી અને જરદી કઠણ થાય ત્યાં સુધી બાફેલું, પાકું, ધૂર્ત, (લૌકિક) વિચક્ષણ અને નિષ્ઠુર |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં