ના○
ઇન્ડક્શન
અંદર લેવું, ખેચવું આકર્ષવું કે તાણવું તે, વિધિપૂર્વક પ્રવેશ કે સ્થાપના (કરવી તે), વિશિષ્ટ દાખલાઓ પરથી સામાન્ય નિયમ તારવવો તે, વિગમન, પ્રસૂતિવેદના શરૂ કરાવવી તે, વિગમન, વીજળી ભરેલી વસ્તુના સાંનિધ્યથી વીજળી વિનાની વસ્તુને વીજળીયુક્ત કરવી તે, પ્રવર્તન, ખાસ કિસ્સાઓ પરથી થતું સામાન્ય અનુમાન
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | ઇન્ડક્શન | અંદર લેવું, ખેચવું આકર્ષવું કે તાણવું તે, વિધિપૂર્વક પ્રવેશ કે સ્થાપના (કરવી તે), વિશિષ્ટ દાખલાઓ પરથી સામાન્ય નિયમ તારવવો તે, વિગમન, પ્રસૂતિવેદના શરૂ કરાવવી તે, વિગમન, વીજળી ભરેલી વસ્તુના સાંનિધ્યથી વીજળી વિનાની વસ્તુને વીજળીયુક્ત કરવી તે, પ્રવર્તન, ખાસ કિસ્સાઓ પરથી થતું સામાન્ય અનુમાન |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.